gu_tn/LUK/07/39.md

832 B

તે કહેતા વિચારતો હતો

“તેણે જાતે જ કહ્યું”

જો ઈસુ પ્રબોધક હોત તો તે જાણત

ફરોશીઓ વિચારતા હતા કે ઈસુ પ્રબોધક નથી કારણ કે તેણે પાપી સ્ત્રીને સ્પર્શ કરવાની માના કરી નહિ. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દેખીતી રીતે ઈસુ પ્રબોધક નથી. જો તે તો તે જાણત.”

સિમોન

આ ફરોશી જેણે ઈસુને તેના ઘરમાં આમંત્રણ આપ્યું હતું. આ સિમોન પિતર નહિ.