# તે કહેતા વિચારતો હતો “તેણે જાતે જ કહ્યું” # જો ઈસુ પ્રબોધક હોત તો તે જાણત ફરોશીઓ વિચારતા હતા કે ઈસુ પ્રબોધક નથી કારણ કે તેણે પાપી સ્ત્રીને સ્પર્શ કરવાની માના કરી નહિ. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દેખીતી રીતે ઈસુ પ્રબોધક નથી. જો તે તો તે જાણત.” # સિમોન આ ફરોશી જેણે ઈસુને તેના ઘરમાં આમંત્રણ આપ્યું હતું. આ સિમોન પિતર નહિ.