gu_tn/LUK/07/39.md

9 lines
832 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે કહેતા વિચારતો હતો
“તેણે જાતે જ કહ્યું”
# જો ઈસુ પ્રબોધક હોત તો તે જાણત
ફરોશીઓ વિચારતા હતા કે ઈસુ પ્રબોધક નથી કારણ કે તેણે પાપી સ્ત્રીને સ્પર્શ કરવાની માના કરી નહિ. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દેખીતી રીતે ઈસુ પ્રબોધક નથી. જો તે તો તે જાણત.”
# સિમોન
આ ફરોશી જેણે ઈસુને તેના ઘરમાં આમંત્રણ આપ્યું હતું. આ સિમોન પિતર નહિ.