19 lines
2.5 KiB
Markdown
19 lines
2.5 KiB
Markdown
# (લૂક, આ પુસ્તકના લેખક, યોહાન અને ઈસુ વિષે લોકો કેવું મંતવ્ય રજુ કરે છે તે ઉપર ટીપ્પણી કરે છે.)
|
|
# તેઓ જાહેર કરે છે કે ઈશ્વર ન્યાયી છે
|
|
|
|
“તેઓ કહે છે કે ઈશ્વર જાતે જ પોતાને ન્યાયી બતાવ્યા છે” અથવા “તેઓ જાહેર કરે છે કે ઈશ્વર ન્યાયથી વર્ત્યા છે”
|
|
# જેઓએ યોહાન બાપ્તિસ્માથી બાપ્તિસ્મા લીધું છે
|
|
|
|
“જેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા છે” અથવા “જેઓને યોહાને બાપ્તિસ્મા આપ્યું છે”
|
|
# જેઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નથી
|
|
|
|
“જેઓને યોહાને બાપ્તિસ્મા નથી આપ્યું” અથવા “જેઓએ યોહાનથી બાપ્તિસ્મા પામવાનુ નકાર કર્યું” અથવા “જેઓએ યોહાનનું બાપ્તિસ્મા નકાર્યું”
|
|
# ઈશ્વરે તેઓને માટે ઈરાદા
|
|
|
|
“તેઓને માટે ઈશ્વરનો હેતુ હતો” અથવા “તેઓને માટે ઈશ્વરની યોજના” અથવા “ઈશ્વર તેઓને શું કરવા ઈચ્છે છે”
|
|
# તેઓએ ઈશ્વરની સલાહ નકારી
|
|
|
|
“ઈશ્વરે કહ્યું હતું તેનું ઉલ્લંઘન કરવાનું પસંદ કર્યું” અથવા “ઈશ્વરની ઇચ્છા પર વિશ્વાસ ન કરવાનું પસંદ કર્યું”
|
|
# જેઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ ઈશ્વરની તેમને માટેની યોજના નકારી
|
|
|
|
આ બતાવે છે કે તેઓએ યોહાનનું બાપ્તિસ્મા નકાર્યું હતું, તેઓ આત્મિક રીતે ઈશ્વરની ઇચ્છા સ્વીકારવા તૈયાર ન હતા. |