gu_tn/LUK/06/43.md

1.9 KiB

(ઈસુ સતત ટોળાને લોકોનો ન્યાય નહિ કરવાનું શિક્ષણ આપે છે.)

માટે

“કારણ કે.” એ હકીકત છે કે તેનાથી આપણું ચરિત્ર દેખાય આવે છે કે આપણે આપણા ભાઈનો ન્યાય ન કરવો.

સારું વૃક્ષ

“તંદુરસ્ત વૃક્ષ”

સડેલું

“દૂર્ગંધ મારતું” આ રીતે ભાષાંતર કરી શકાય “ખરાબ”.

દરેક વૃક્ષ જણાય છે

“ઓળખાય છે”. આને સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય, “લોકો ઝાડને જાણે છે” અથવા “લોકો ઝાડને ઓળખે છે.”

અંજીર

અંજીરનું ઝાડનું ફળ મીઠું હોય છે. અંજીર ઝાડને કાંટા હોતા નથી.

કાંટાઝાડી

ઝાડ કે છોડ જેને કાંટા હોય છે

દ્રાક્ષ

દ્રાક્ષારસનું સ્વાદીષ્ઠ ફળ . દ્રાક્ષના ઝાડને કાંટા હોતા નથી.

જંગલી ગુલાબનો છોડ

જે છોડને કાંટા હોય છે તે

આ અર્થાલંકાર દર્શાવે છે કે કેવા લોકો હોય છે અને જેમ અગાઉના વાક્યમાં સમજાવવામાં આવ્યું તેમ યુ ડી બી માં વર્ણન કરી શકાય...” (જુઓ: અર્થાલંકાર, સમાનતા)