gu_tn/LUK/06/38.md

1.9 KiB

(ઈસુ સતત ટોળાને ન્યાય કરવા વિષે શિક્ષણ આપે છે.)

અને તે તમને આપવામાં આવશે

ઈસુ એ સ્પષ્ટ નથી કહ્યું કે કોણ આપશે. શક્ય અર્થો ૧) “કોઈ તમને તે આપશે” અથવા ૨) “ઈશ્વર તમને તે આપશે.” બંને ભાષાંતર આપનારને સ્પષ્ટ કરે છે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ, સક્રિય અને નિષ્ક્રિય)

ઉદાર રકમ

“મોટી રકમ”

ઉદાર રકમ

તમારો ખોળો

વાક્યનો આધાર બદલાય અને સક્રીયમાં ફેરવી શકાય. “તેઓ તમારા ખોળામાં ઉદાર રકમ નાખશે જેને તમે નાખી દીધું છે અને તે ફેલાઈ ગયું છે. આ રીતે સમાનતામાં ભાષાંતર કરી શકાય “દાણાનો વેપારી જે દાણાને દબાવે છે હલાવે છે અને રેડે છે જેથી ઉપર છલકાઈ જાય છે. તેઓ તમને નમ્ર રીતે આપશે.” (જુઓ: રૂપક, સમાનતા)

માપવા માટે જે ધોરણોનો ઉપયોગ કરવામાં આવશે

આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ તે જ માપપટ્ટીનો ઉપયોગ કરેશે જે તમે તેમને માટે કરી હતી” અથવા “તેઓ તમારા માટે તે જ માપથી માપશે.”