# (ઈસુ સતત ટોળાને ન્યાય કરવા વિષે શિક્ષણ આપે છે.) # અને તે તમને આપવામાં આવશે ઈસુ એ સ્પષ્ટ નથી કહ્યું કે કોણ આપશે. શક્ય અર્થો ૧) “કોઈ તમને તે આપશે” અથવા ૨) “ઈશ્વર તમને તે આપશે.” બંને ભાષાંતર આપનારને સ્પષ્ટ કરે છે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ, સક્રિય અને નિષ્ક્રિય) # ઉદાર રકમ “મોટી રકમ” # ઉદાર રકમ તમારો ખોળો વાક્યનો આધાર બદલાય અને સક્રીયમાં ફેરવી શકાય. “તેઓ તમારા ખોળામાં ઉદાર રકમ નાખશે જેને તમે નાખી દીધું છે અને તે ફેલાઈ ગયું છે. આ રીતે સમાનતામાં ભાષાંતર કરી શકાય “દાણાનો વેપારી જે દાણાને દબાવે છે હલાવે છે અને રેડે છે જેથી ઉપર છલકાઈ જાય છે. તેઓ તમને નમ્ર રીતે આપશે.” (જુઓ: રૂપક, સમાનતા) # માપવા માટે જે ધોરણોનો ઉપયોગ કરવામાં આવશે આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ તે જ માપપટ્ટીનો ઉપયોગ કરેશે જે તમે તેમને માટે કરી હતી” અથવા “તેઓ તમારા માટે તે જ માપથી માપશે.”