gu_tn/LUK/05/18.md

1.7 KiB

અમૂક લોકો ઊંચકીને લાવ્યા

આ લોકો વાર્તામાં નવા છે, તમારી ભાષામાં નવા લોકોને વર્ણન કરવાની રીત. અંગ્રેજીમાં પણ કરી શકાય “ લોકો ત્યાં તેને ઊંચકીને લાવે છે” અથવા “ત્યાં માણસો ઊંચકે છે.”

ચટ્ટાઈ

આ રીતે ભાષાંતર કરી શકાય “સુવાનું આસન” અથવા “ખાટલો” અથવા “લાંબુ” અથવા “અઢેલીને બેસવાનું સ્થાન.”

પક્ષઘાતીને

“જાતે હલન ચલન કરી શકતો નથી”

અને કયા રસ્તે તેને અંદર લાવવો એ તેમને જડ્યું નહિ કારણ કે ટોળાને લીધે

અમૂક ભાષામાં પ્રાકૃતિક રીતે દર્શાવી શકાય. “લોકોના ટોળાને લીધે તેઓ તે માણસને અંદર લાવી શક્યા નહિ. તેથી...”

તેઓ ઘરની ઉપર ગયા

ઘરની ઉપર સીધું જ હતું, અને અમૂક ઘરોમાં ઉપર ચડવા માટે દાદરા કે પગથીયા હોય છે.

ઈસુની આગળ

“સીધા જ ઈસુની આગળ” અથવા “તરત જ ઈસુની આગળ”