# અમૂક લોકો ઊંચકીને લાવ્યા આ લોકો વાર્તામાં નવા છે, તમારી ભાષામાં નવા લોકોને વર્ણન કરવાની રીત. અંગ્રેજીમાં પણ કરી શકાય “ લોકો ત્યાં તેને ઊંચકીને લાવે છે” અથવા “ત્યાં માણસો ઊંચકે છે.” # ચટ્ટાઈ આ રીતે ભાષાંતર કરી શકાય “સુવાનું આસન” અથવા “ખાટલો” અથવા “લાંબુ” અથવા “અઢેલીને બેસવાનું સ્થાન.” # પક્ષઘાતીને “જાતે હલન ચલન કરી શકતો નથી” # અને કયા રસ્તે તેને અંદર લાવવો એ તેમને જડ્યું નહિ કારણ કે ટોળાને લીધે અમૂક ભાષામાં પ્રાકૃતિક રીતે દર્શાવી શકાય. “લોકોના ટોળાને લીધે તેઓ તે માણસને અંદર લાવી શક્યા નહિ. તેથી...” # તેઓ ઘરની ઉપર ગયા ઘરની ઉપર સીધું જ હતું, અને અમૂક ઘરોમાં ઉપર ચડવા માટે દાદરા કે પગથીયા હોય છે. # ઈસુની આગળ “સીધા જ ઈસુની આગળ” અથવા “તરત જ ઈસુની આગળ”