gu_tn/LUK/05/01.md

1.3 KiB

હવે એમ થયું

આ વાક્યનો ઉપયોગ અહિયા એ માટે થયો છે કે નવા ભાગની શરૂઆત થાય છે. તમારી ભાષામાં એ રીતે કરવાની રીત હોય તો અહીયા ઉપયોગ કરી શકો છો.

તેઓની જાડો સાંધતા હતા

તેઓની જાડો ધોતા હતા જેથી ફરીથી માછલા પકડવા તેનો ઉપયોગ કરી શકાય.

તેને કહેવું કે પાણીમાં નાખો

“પિતરને હોડી કિનારેથી દૂર હાંકવા કહ્યું”

ઈસુએ તેમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો

બેસવું એ ઉપદેશકની સામાન્ય પરિસ્થિતિ છે.

હોડીમાંથી લોકોને કહ્યું

“હોડીમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો.” ઈસુ કિનારેથી થોડે દૂર હોડીમાં બેસીને કિનારે ઉભેલા લોકોની સાથે વાત કરતા હતા.