gu_tn/LUK/05/01.md

15 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે એમ થયું
આ વાક્યનો ઉપયોગ અહિયા એ માટે થયો છે કે નવા ભાગની શરૂઆત થાય છે. તમારી ભાષામાં એ રીતે કરવાની રીત હોય તો અહીયા ઉપયોગ કરી શકો છો.
# તેઓની જાડો સાંધતા હતા
તેઓની જાડો ધોતા હતા જેથી ફરીથી માછલા પકડવા તેનો ઉપયોગ કરી શકાય.
# તેને કહેવું કે પાણીમાં નાખો
“પિતરને હોડી કિનારેથી દૂર હાંકવા કહ્યું”
# ઈસુએ તેમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો
બેસવું એ ઉપદેશકની સામાન્ય પરિસ્થિતિ છે.
# હોડીમાંથી લોકોને કહ્યું
“હોડીમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો.” ઈસુ કિનારેથી થોડે દૂર હોડીમાં બેસીને કિનારે ઉભેલા લોકોની સાથે વાત કરતા હતા.