# હવે એમ થયું આ વાક્યનો ઉપયોગ અહિયા એ માટે થયો છે કે નવા ભાગની શરૂઆત થાય છે. તમારી ભાષામાં એ રીતે કરવાની રીત હોય તો અહીયા ઉપયોગ કરી શકો છો. # તેઓની જાડો સાંધતા હતા તેઓની જાડો ધોતા હતા જેથી ફરીથી માછલા પકડવા તેનો ઉપયોગ કરી શકાય. # તેને કહેવું કે પાણીમાં નાખો “પિતરને હોડી કિનારેથી દૂર હાંકવા કહ્યું” # ઈસુએ તેમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો બેસવું એ ઉપદેશકની સામાન્ય પરિસ્થિતિ છે. # હોડીમાંથી લોકોને કહ્યું “હોડીમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો.” ઈસુ કિનારેથી થોડે દૂર હોડીમાં બેસીને કિનારે ઉભેલા લોકોની સાથે વાત કરતા હતા.