gu_tn/LUK/04/12.md

918 B

તે કહે છે કે

આ રીતે ભાષાંતર કરી શકાય "શાસ્ત્ર કહે છે કે અથવા "લખેલું છે કે ." ઈસુએ કહ્યું છે પુર્નનીયમ ૬:૧૬.

તુ તારા પ્રભુ ઈશ્વરની પરીક્ષા ન કર

આ રીતે ભાષાંતર કરી શકાય "તારા પ્રભુ ઈશ્વરની પરીક્ષા ન કર." ભક્તિસ્થાન પરથી કુદવાને જે પરીક્ષા શેતાન કરે છે તેમાં ઈસુ આ રીતે કહે છે. અ આજ્ઞા ઈશ્વરના લોકો માટે છે.

બીજા સમય આવ્યા સુધી

"બીજો પ્રસંગ આવે ત્યાં સુધી"