gu_tn/LUK/04/09.md

1.2 KiB

ખૂબ ઊંચી જગ્યાએ

ભક્તિસ્થાનનો ઉંચો બુરજ. જો કોઈ ત્યાંથી પડી જાય કે કુદે તો તે મરી જાય અથવા તો ભયંકર રીતે ઈજા પામે.

જો તું ઈશ્વરનો દીકરો છે

શેતાન ઈસુને પડકાર આપે છે કે ત ખરેખર ઈશ્વરનો દીકરો છે.

પોતાસને નીચે ફેંકી દે

"જમીન પર કુદી જા"

લખેલું છે કે

આ રીતે ભાષાંતર કરી શકાય "શાસ્ત્રમાં લખેલું છે" અથવા "શાસ્ત્ર કહે છે કે" અથવા "શાસ્ત્રમાં ઈશ્વર કહે છે કે ." શેતાને ગીતશાસ્ત્ર ૯૧:૧૧

૧૨માંથી કહ્યું હતું ઈસુને કે અહિયાથી કુદી જા.

તે આજ્ઞા કરશે

"તે" ઈશ્વર માટે વાપર્યો છે.