gu_tn/LUK/04/09.md

17 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ખૂબ ઊંચી જગ્યાએ
ભક્તિસ્થાનનો ઉંચો બુરજ. જો કોઈ ત્યાંથી પડી જાય કે કુદે તો તે મરી જાય અથવા તો ભયંકર રીતે ઈજા પામે.
# જો તું ઈશ્વરનો દીકરો છે
શેતાન ઈસુને પડકાર આપે છે કે ત ખરેખર ઈશ્વરનો દીકરો છે.
# પોતાસને નીચે ફેંકી દે
"જમીન પર કુદી જા"
# લખેલું છે કે
આ રીતે ભાષાંતર કરી શકાય "શાસ્ત્રમાં લખેલું છે" અથવા "શાસ્ત્ર કહે છે કે" અથવા "શાસ્ત્રમાં ઈશ્વર કહે છે કે ." શેતાને ગીતશાસ્ત્ર ૯૧:૧૧
૧૨માંથી કહ્યું હતું ઈસુને કે અહિયાથી કુદી જા.
# તે આજ્ઞા કરશે
"તે" ઈશ્વર માટે વાપર્યો છે.