# ખૂબ ઊંચી જગ્યાએ ભક્તિસ્થાનનો ઉંચો બુરજ. જો કોઈ ત્યાંથી પડી જાય કે કુદે તો તે મરી જાય અથવા તો ભયંકર રીતે ઈજા પામે. # જો તું ઈશ્વરનો દીકરો છે શેતાન ઈસુને પડકાર આપે છે કે ત ખરેખર ઈશ્વરનો દીકરો છે. # પોતાસને નીચે ફેંકી દે "જમીન પર કુદી જા" # લખેલું છે કે આ રીતે ભાષાંતર કરી શકાય "શાસ્ત્રમાં લખેલું છે" અથવા "શાસ્ત્ર કહે છે કે" અથવા "શાસ્ત્રમાં ઈશ્વર કહે છે કે ." શેતાને ગીતશાસ્ત્ર ૯૧:૧૧ ૧૨માંથી કહ્યું હતું ઈસુને કે અહિયાથી કુદી જા. # તે આજ્ઞા કરશે "તે" ઈશ્વર માટે વાપર્યો છે.