gu_tn/LUK/03/18.md

12 lines
1.1 KiB
Markdown

# ઘણી સલાહો સાથે
આ રીતે ભાષાંતર કરી શકાય “બીજી ઘણી બળવાન બાબતો” અથવા યોહાન લોકોને પશ્ચાતાપ કરવા ઉત્તેજન આપે છે..”
# હેરોદને ઠપકો આપ્યો
“હેરોદને કહ્યું કે તે પાપ કર્યું છે.” હેરોદ રાજા નહિ પણ અધિકારી હતો. તેને ગાલીલના પ્રાંતોમાં શાસન કરવાની પરવાનગી હતી.
# તેના ભાઈની પત્ની સાથે લગ્ન કરવું
“કારણ કે હેરોદ તેના પોતાના ભાઈની પત્નિ સાથે લગ્ન કરવાનો હતો”
# તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો
“તેણે તેના સૈનિકોને કહ્યું કે તેને જેલમાં પૂરે”