gu_tn/LUK/03/18.md

1.1 KiB

ઘણી સલાહો સાથે

આ રીતે ભાષાંતર કરી શકાય “બીજી ઘણી બળવાન બાબતો” અથવા યોહાન લોકોને પશ્ચાતાપ કરવા ઉત્તેજન આપે છે..”

હેરોદને ઠપકો આપ્યો

“હેરોદને કહ્યું કે તે પાપ કર્યું છે.” હેરોદ રાજા નહિ પણ અધિકારી હતો. તેને ગાલીલના પ્રાંતોમાં શાસન કરવાની પરવાનગી હતી.

તેના ભાઈની પત્ની સાથે લગ્ન કરવું

“કારણ કે હેરોદ તેના પોતાના ભાઈની પત્નિ સાથે લગ્ન કરવાનો હતો”

તેણે યોહાનને બંદીખાનામાં પૂર્યો

“તેણે તેના સૈનિકોને કહ્યું કે તેને જેલમાં પૂરે”