gu_tn/LUK/03/05.md

1.3 KiB

(યશાયાની ભવિષ્યવાણી સતત ચાલું છે.)

દરેક નીચાણ પુરાશે

આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ માર્ગની સર્વ નાની બાબતો પૂરશે.” જયારે મહત્વની વ્યક્તિ આવવાની હોય ત્યારે લોકો માર્ગ તૈયાર કરે છે તેઓ માર્ગના ખાડા પૂરે છે જેથી સમાંતર થાય. આ અર્થાલંકાર અગીઉની કલમમાં વપરાયો હતો. (જુઓ: અર્થાલંકાર)

દરેક પહાડ અને પર્વત સીધા કરાશે

આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ દરેક પહાડ અને પર્વત સમાન કરાશે” અથવા “તેઓ માર્ગમાં સર્વ ઊંચા માર્ગ દૂર કરશે.”

ઈશ્વરનો ઉધ્ધાર જુઓ

આ રીતે ભાષાંતર કરી શકાય “શીખો કે ઈશ્વર લોકોને પાપથી કેવી રીતે બચાવે છે.”