gu_tn/LUK/03/05.md

10 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (યશાયાની ભવિષ્યવાણી સતત ચાલું છે.)
# દરેક નીચાણ પુરાશે
આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ માર્ગની સર્વ નાની બાબતો પૂરશે.” જયારે મહત્વની વ્યક્તિ આવવાની હોય ત્યારે લોકો માર્ગ તૈયાર કરે છે તેઓ માર્ગના ખાડા પૂરે છે જેથી સમાંતર થાય. આ અર્થાલંકાર અગીઉની કલમમાં વપરાયો હતો. (જુઓ: અર્થાલંકાર)
# દરેક પહાડ અને પર્વત સીધા કરાશે
આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ દરેક પહાડ અને પર્વત સમાન કરાશે” અથવા “તેઓ માર્ગમાં સર્વ ઊંચા માર્ગ દૂર કરશે.”
# ઈશ્વરનો ઉધ્ધાર જુઓ
આ રીતે ભાષાંતર કરી શકાય “શીખો કે ઈશ્વર લોકોને પાપથી કેવી રીતે બચાવે છે.”