# (યશાયાની ભવિષ્યવાણી સતત ચાલું છે.) # દરેક નીચાણ પુરાશે આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ માર્ગની સર્વ નાની બાબતો પૂરશે.” જયારે મહત્વની વ્યક્તિ આવવાની હોય ત્યારે લોકો માર્ગ તૈયાર કરે છે તેઓ માર્ગના ખાડા પૂરે છે જેથી સમાંતર થાય. આ અર્થાલંકાર અગીઉની કલમમાં વપરાયો હતો. (જુઓ: અર્થાલંકાર) # દરેક પહાડ અને પર્વત સીધા કરાશે આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ દરેક પહાડ અને પર્વત સમાન કરાશે” અથવા “તેઓ માર્ગમાં સર્વ ઊંચા માર્ગ દૂર કરશે.” # ઈશ્વરનો ઉધ્ધાર જુઓ આ રીતે ભાષાંતર કરી શકાય “શીખો કે ઈશ્વર લોકોને પાપથી કેવી રીતે બચાવે છે.”