gu_tn/LUK/02/45.md

1.7 KiB

જયારે તેઓ તેમને શોધી શક્યા નહિ

“જયારે મરિયમ અને યૂસફ ઈસુને શોધી શક્ય નહિ”

તે ત્યાં સુધી આવ્યા

આ વાક્યમાં એક મહત્વનો પ્રસંગ વાર્તામાં દર્શાવે છે. તમારી ભાષામાં તેનો ઉપયોગ કરવાની રીત હોય તો અહીયા કરી શકો છો.

ભક્તિસ્થાનમાં

આ રીતે ભાષાંતર કરી શકાય “ભક્તિસ્થાનના ભાગમાં” અથવા “ભક્તિસ્થાનમાં.”

તેની મધ્યે

એટલે કે ખૂણો ચોક્કસ નથી. તેને બદલે “મધ્યે” અથવા “એક સાથે” અથવા “તેઓની વચ્ચે” (યુ ડી બી).

ઉપદેશકો

“ધાર્મિક ઉપદેશકો” અથવા “જેઓ લોકોને ઈશાર વિષે શીખવે છે”

આ સમજણથી

આ રીતે ભાષાંતર કરી શકાય “તે કેટલું સમજી શક્યા” અથવા “તે ઈશ્વર વિષે ઘણું સમજી શક્યા છે.”

તેનો જવાબ

આરીતે ભાષાંતર કરી શકાય “કેટલી સારી રીતે તેઓને જવાબ આપ્યાં” અથવા “તેઓના પ્રશ્નોના જવાબ જ્ઞાની રીતે આપ્યા.”