# જયારે તેઓ તેમને શોધી શક્યા નહિ “જયારે મરિયમ અને યૂસફ ઈસુને શોધી શક્ય નહિ” # તે ત્યાં સુધી આવ્યા આ વાક્યમાં એક મહત્વનો પ્રસંગ વાર્તામાં દર્શાવે છે. તમારી ભાષામાં તેનો ઉપયોગ કરવાની રીત હોય તો અહીયા કરી શકો છો. # ભક્તિસ્થાનમાં આ રીતે ભાષાંતર કરી શકાય “ભક્તિસ્થાનના ભાગમાં” અથવા “ભક્તિસ્થાનમાં.” # તેની મધ્યે એટલે કે ખૂણો ચોક્કસ નથી. તેને બદલે “મધ્યે” અથવા “એક સાથે” અથવા “તેઓની વચ્ચે” (યુ ડી બી). # ઉપદેશકો “ધાર્મિક ઉપદેશકો” અથવા “જેઓ લોકોને ઈશાર વિષે શીખવે છે” # આ સમજણથી આ રીતે ભાષાંતર કરી શકાય “તે કેટલું સમજી શક્યા” અથવા “તે ઈશ્વર વિષે ઘણું સમજી શક્યા છે.” # તેનો જવાબ આરીતે ભાષાંતર કરી શકાય “કેટલી સારી રીતે તેઓને જવાબ આપ્યાં” અથવા “તેઓના પ્રશ્નોના જવાબ જ્ઞાની રીતે આપ્યા.”