15 lines
1.6 KiB
Markdown
15 lines
1.6 KiB
Markdown
# ધાર્મિક
|
||
|
||
“ઈશ્વરને ધાર્મિકરીતે” અથવા “ઈશ્વરને વિશ્વાસુ”
|
||
# ઇઝરાયલનો દિલાસો આપનાર
|
||
|
||
આ રીતે ભાષાંતર કરી શકાય “જે ઇઝરાયલને દિલાસો આપે છે.” તે મસીહા માટે અથવા ખ્રિસ્ત માટે બીજું નામ છે.”
|
||
# પવિત્ર આત્મા તેના પર હતો
|
||
|
||
“પવિત્ર આત્મા તેની સાથે હતો.” ઈશ્વર ખાસ રીતે તેની સાથે હતા, માર્ગદર્શન અને જ્ઞાન તેમના જીવનમાં આપતા રહ્યાં.
|
||
# પવિત્ર આત્માથી તેમને પ્રગટ થયું
|
||
|
||
આ રીતે ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માએ તેને બતાવ્યું છે” અથવા “પવિત્ર આત્માએ તેને કહ્યું છે.’
|
||
# પ્રભુ ખ્રિસ્તને જોશે નહિ ત્યાં સુધી તે મરશે નહિ
|
||
|
||
આ રીતે ભાષાંતર કરી શકાય “મરણ પહેલા ખ્રિસ્ત પ્રભુને જોશે” અથવા “પ્રભુ ખ્રિસ્તને જોયા પછી જ તેનું મરણ થશે.” શબ્દ “પ્રભુ” એ ઈશ્વર માટે વપરાયો છે. |