gu_tn/LUK/02/25.md

1.6 KiB
Raw Permalink Blame History

ધાર્મિક

“ઈશ્વરને ધાર્મિકરીતે” અથવા “ઈશ્વરને વિશ્વાસુ”

ઇઝરાયલનો દિલાસો આપનાર

આ રીતે ભાષાંતર કરી શકાય “જે ઇઝરાયલને દિલાસો આપે છે.” તે મસીહા માટે અથવા ખ્રિસ્ત માટે બીજું નામ છે.”

પવિત્ર આત્મા તેના પર હતો

“પવિત્ર આત્મા તેની સાથે હતો.” ઈશ્વર ખાસ રીતે તેની સાથે હતા, માર્ગદર્શન અને જ્ઞાન તેમના જીવનમાં આપતા રહ્યાં.

પવિત્ર આત્માથી તેમને પ્રગટ થયું

આ રીતે ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માએ તેને બતાવ્યું છે” અથવા “પવિત્ર આત્માએ તેને કહ્યું છે.

પ્રભુ ખ્રિસ્તને જોશે નહિ ત્યાં સુધી તે મરશે નહિ

આ રીતે ભાષાંતર કરી શકાય “મરણ પહેલા ખ્રિસ્ત પ્રભુને જોશે” અથવા “પ્રભુ ખ્રિસ્તને જોયા પછી જ તેનું મરણ થશે.” શબ્દ “પ્રભુ” એ ઈશ્વર માટે વપરાયો છે.