# ધાર્મિક “ઈશ્વરને ધાર્મિકરીતે” અથવા “ઈશ્વરને વિશ્વાસુ” # ઇઝરાયલનો દિલાસો આપનાર આ રીતે ભાષાંતર કરી શકાય “જે ઇઝરાયલને દિલાસો આપે છે.” તે મસીહા માટે અથવા ખ્રિસ્ત માટે બીજું નામ છે.” # પવિત્ર આત્મા તેના પર હતો “પવિત્ર આત્મા તેની સાથે હતો.” ઈશ્વર ખાસ રીતે તેની સાથે હતા, માર્ગદર્શન અને જ્ઞાન તેમના જીવનમાં આપતા રહ્યાં. # પવિત્ર આત્માથી તેમને પ્રગટ થયું આ રીતે ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માએ તેને બતાવ્યું છે” અથવા “પવિત્ર આત્માએ તેને કહ્યું છે.’ # પ્રભુ ખ્રિસ્તને જોશે નહિ ત્યાં સુધી તે મરશે નહિ આ રીતે ભાષાંતર કરી શકાય “મરણ પહેલા ખ્રિસ્ત પ્રભુને જોશે” અથવા “પ્રભુ ખ્રિસ્તને જોયા પછી જ તેનું મરણ થશે.” શબ્દ “પ્રભુ” એ ઈશ્વર માટે વપરાયો છે.