gu_tn/LUK/02/13.md

1.2 KiB

સ્વર્ગના દૂતોની મોટી ફોજ

શબ્દ “ફોજ” અહિયા સામાન્ય રીતે સૈનિક માટે છે, અથવા અર્થાલંકાર છે જે જૂથ બનાવે છે. (જુઓ: અર્થાલંકાર)

ઈશ્વરની સ્તુતિ કરતા

આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા.”

પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા હો

શક્ય અર્થો ૧) ઈશ્વરને પુષ્કળ મહિમા આપો” અથવા ૨) “પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા આપો” સ્વર્ગમાં ઈશ્વરને મહિમા આપો” અથવા “ઈશ્વરને મહિમા આપો.”

જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ

“જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ હો”