gu_tn/LUK/02/13.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# સ્વર્ગના દૂતોની મોટી ફોજ
શબ્દ “ફોજ” અહિયા સામાન્ય રીતે સૈનિક માટે છે, અથવા અર્થાલંકાર છે જે જૂથ બનાવે છે. (જુઓ: અર્થાલંકાર)
# ઈશ્વરની સ્તુતિ કરતા
આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા.”
# પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા હો
શક્ય અર્થો ૧) ઈશ્વરને પુષ્કળ મહિમા આપો” અથવા ૨) “પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા આપો” સ્વર્ગમાં ઈશ્વરને મહિમા આપો” અથવા “ઈશ્વરને મહિમા આપો.”
# જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ
“જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ હો”