# સ્વર્ગના દૂતોની મોટી ફોજ શબ્દ “ફોજ” અહિયા સામાન્ય રીતે સૈનિક માટે છે, અથવા અર્થાલંકાર છે જે જૂથ બનાવે છે. (જુઓ: અર્થાલંકાર) # ઈશ્વરની સ્તુતિ કરતા આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા.” # પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા હો શક્ય અર્થો ૧) ઈશ્વરને પુષ્કળ મહિમા આપો” અથવા ૨) “પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા આપો” સ્વર્ગમાં ઈશ્વરને મહિમા આપો” અથવા “ઈશ્વરને મહિમા આપો.” # જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ “જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને શાંતિ હો”