gu_tn/LUK/02/06.md

3.0 KiB

તેઓ ત્યાં હતા તે દરમ્યાન

“મરિયમ અને યૂસફ બેથલેહેમમાં હતા ત્યારે”

સમય આવ્યો

“તે સમય હતો”

બાળકને જન્મ આપવાનો

“તેના બાળકને જન્મ આપવાનો.” સામાન્ય લાગણી વ્યક્ત કરો જેથી લોકોને કંટાળો ન આવે.

કપડામાં લપેટેલો

આ રીતે ભાષાંતર કરી શકાય “કપડામાં સારી રીતે લપેટેલો” અથવા “તેની ચારે તરફ કપડામાં લપેટેલો.” આ લાગણી બાળકને પ્રેમ અને સાચવવાની જણાય છે.

જનાવરોનો હવાડો

કોઈ પ્રકારનો ખૂણો અથવા આકાર જ્યાં ઘાસ કાપીને મૂકે છે અથવા જાનવરોને માટે ખાવાનું અનાજ. કદાચ સાફ અને સ્વચ્છ સ્થાન જે બાળકને માટે હશે. જાનવરોને હંમેશા ઘરની આસપાસ જ રાખવામાં આવતા જેથી તેઓની સંભાળ રાખી શકાય અને ખવડાવી શકાય. વાસ્તવમાં મરિયમ અને યૂસફ પણ જાનવરોને માટે રાખેલા ઓરડામાં રહ્યા.

મહેમાનનો ઓરડો

આ મહેમાનો ,અતે અને મુસાફરો માટે અલગ કરેલો ઓરડો.

તેઓને માટે મહેમાનોના ઓરડાઓમાં જગ્યા ન હતી

“તેઓને રહેવાને માટે ઓરડો ન હતો.” કારણ કે ઘણાં બધાં લોકો નામ નોંધાવાને બેથલેહેમ ગયા હતા.

કારણ કે ત્યાં જગ્યા ન હતી

એ સ્પષ્ટ થાય છે કે મરિયમે બાળકને ત્યાં મૂક્યો, તમે તેઓના રહેવા વિષેની માહિતી સ્પષ્ટ કરી શકો છો, અને કલમ ૭ ની દિશા પણ બદલી શકો છો. “તેઓને માટે ત્યાં જગ્યા ન હતી, તેથી તેઓ જાનવરોની જગ્યાએ રહ્યા. જ્યારે તેણે તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો તેને તેણે કપડામાં લપેટ્યો. અને તેને ગભાણમાં સુવાડ્યો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)