# તેઓ ત્યાં હતા તે દરમ્યાન “મરિયમ અને યૂસફ બેથલેહેમમાં હતા ત્યારે” # સમય આવ્યો “તે સમય હતો” # બાળકને જન્મ આપવાનો “તેના બાળકને જન્મ આપવાનો.” સામાન્ય લાગણી વ્યક્ત કરો જેથી લોકોને કંટાળો ન આવે. # કપડામાં લપેટેલો આ રીતે ભાષાંતર કરી શકાય “કપડામાં સારી રીતે લપેટેલો” અથવા “તેની ચારે તરફ કપડામાં લપેટેલો.” આ લાગણી બાળકને પ્રેમ અને સાચવવાની જણાય છે. # જનાવરોનો હવાડો કોઈ પ્રકારનો ખૂણો અથવા આકાર જ્યાં ઘાસ કાપીને મૂકે છે અથવા જાનવરોને માટે ખાવાનું અનાજ. કદાચ સાફ અને સ્વચ્છ સ્થાન જે બાળકને માટે હશે. જાનવરોને હંમેશા ઘરની આસપાસ જ રાખવામાં આવતા જેથી તેઓની સંભાળ રાખી શકાય અને ખવડાવી શકાય. વાસ્તવમાં મરિયમ અને યૂસફ પણ જાનવરોને માટે રાખેલા ઓરડામાં રહ્યા. # મહેમાનનો ઓરડો આ મહેમાનો ,અતે અને મુસાફરો માટે અલગ કરેલો ઓરડો. # તેઓને માટે મહેમાનોના ઓરડાઓમાં જગ્યા ન હતી “તેઓને રહેવાને માટે ઓરડો ન હતો.” કારણ કે ઘણાં બધાં લોકો નામ નોંધાવાને બેથલેહેમ ગયા હતા. # કારણ કે ત્યાં જગ્યા ન હતી એ સ્પષ્ટ થાય છે કે મરિયમે બાળકને ત્યાં મૂક્યો, તમે તેઓના રહેવા વિષેની માહિતી સ્પષ્ટ કરી શકો છો, અને કલમ ૭ ની દિશા પણ બદલી શકો છો. “તેઓને માટે ત્યાં જગ્યા ન હતી, તેથી તેઓ જાનવરોની જગ્યાએ રહ્યા. જ્યારે તેણે તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો તેને તેણે કપડામાં લપેટ્યો. અને તેને ગભાણમાં સુવાડ્યો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)