gu_tn/LUK/02/01.md

3.1 KiB

હવે

આ દર્શાવે છે કે લેખક બીજો વિષય પ્રગટ કરે છે.

તે આવ્યા વિષે

આ વાક્ય દર્શાવે છે કે જાણવાની શરૂઆત છે. તમારી ભાષામાં એ રીતે છે કે તમે પ્રસ્તાવના કરો તો અહીંયાં ઉપયોગ કરો. અમૂક ભાષાંતરમાં આ વાક્યનો સમાવેશ નથી.

કાઈસાર ઓગસ્તસ

“રાજા ઓગસ્તસ” અથવા “સમ્રાટ ઓગસ્તસ.” ઓગસ્તસ પહેલો રોમન સામ્રાજ્યનો સમ્રાટ હતો. (જુઓ: નામ ભાષાંતર કરો)

ફરમાન બહાર પાડ્યું

ફરમાન આજ્ઞા કે આદેશના રૂપમાં. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ફરમાન” અથવા “આદેશ” અથવા આજ્ઞા આપવી.”

ગણતરી

તે વિસ્તાર અથવા દેશના લોકોની ગણતરી કરી માહિતી નોધ કરવી. ત્યાં કર ઉઘરાવવામાં આવતો.

રોમન સામ્રાજ્યમાં રહેતા સર્વ પર કર ઉઘરાવવામાં આવતો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “રોમનની દુનીયામાં રહેતા લોકોની નોંધણી કરવામાં આવતી” અથવા “રોમનનની દુનિયામાં રહેતા લોકોના નામ લખી લેવામાં આવતા.”

રોમન દુનિયા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દુનિયાનો ભાગ રોમન સરકારના અધિકારથી ચાલતો હતો” અથવા “દેશો રોમન સામ્રાજ્યના હકમાં હતો” અથવા “રોમન સામ્રાજ્ય.”

કુરેનિયસ

કુરેનિયસને સિરિયાનો પ્રાંત આપવામાં આવ્યો હતો. (જુઓ: નામ ભાષાંતર કરો)

સઘળા ગયા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “સઘળા ચાલ્યા ગયા” અથવા સઘળા જતા હતા.”

તેનો પોતાનો પ્રાંત

“પ્રાંતમાં તેના પૂર્વજો રહ્યા હતા”

ગણતરી માટે નોંધણી કરાવવી

“તેઓના નામ નોધેલા હોવા જોઈએ” અથવા “સરકારી પુસ્તકમાં નોધેલા હોવા જોઈએ.”