gu_tn/LUK/02/01.md

33 lines
3.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હવે
આ દર્શાવે છે કે લેખક બીજો વિષય પ્રગટ કરે છે.
# તે આવ્યા વિષે
આ વાક્ય દર્શાવે છે કે જાણવાની શરૂઆત છે. તમારી ભાષામાં એ રીતે છે કે તમે પ્રસ્તાવના કરો તો અહીંયાં ઉપયોગ કરો. અમૂક ભાષાંતરમાં આ વાક્યનો સમાવેશ નથી.
# કાઈસાર ઓગસ્તસ
“રાજા ઓગસ્તસ” અથવા “સમ્રાટ ઓગસ્તસ.” ઓગસ્તસ પહેલો રોમન સામ્રાજ્યનો સમ્રાટ હતો. (જુઓ: નામ ભાષાંતર કરો)
# ફરમાન બહાર પાડ્યું
ફરમાન આજ્ઞા કે આદેશના રૂપમાં. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ફરમાન” અથવા “આદેશ” અથવા આજ્ઞા આપવી.”
# ગણતરી
તે વિસ્તાર અથવા દેશના લોકોની ગણતરી કરી માહિતી નોધ કરવી. ત્યાં કર ઉઘરાવવામાં આવતો.
# રોમન સામ્રાજ્યમાં રહેતા સર્વ પર કર ઉઘરાવવામાં આવતો
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “રોમનની દુનીયામાં રહેતા લોકોની નોંધણી કરવામાં આવતી” અથવા “રોમનનની દુનિયામાં રહેતા લોકોના નામ લખી લેવામાં આવતા.”
# રોમન દુનિયા
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દુનિયાનો ભાગ રોમન સરકારના અધિકારથી ચાલતો હતો” અથવા “દેશો રોમન સામ્રાજ્યના હકમાં હતો” અથવા “રોમન સામ્રાજ્ય.”
# કુરેનિયસ
કુરેનિયસને સિરિયાનો પ્રાંત આપવામાં આવ્યો હતો. (જુઓ: નામ ભાષાંતર કરો)
# સઘળા ગયા
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “સઘળા ચાલ્યા ગયા” અથવા સઘળા જતા હતા.”
# તેનો પોતાનો પ્રાંત
“પ્રાંતમાં તેના પૂર્વજો રહ્યા હતા”
# ગણતરી માટે નોંધણી કરાવવી
“તેઓના નામ નોધેલા હોવા જોઈએ” અથવા “સરકારી પુસ્તકમાં નોધેલા હોવા જોઈએ.”