gu_tn/LUK/01/50.md

1.8 KiB

(મરિયમ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે.:)

અને

અમૂક ભાષાઓ સામ્યતાવાળા શબ્દોનો ઉપયોગ કરતા નથી, આગળની કલમ કેવી રીતે લખી તે પર આધાર રાખતો.

તેમની દયા માટે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરની દયા માટે” અથવા “તે દયા બતાવે છે” અથવા “તે દયાળું છે.”

લોકોની પેઢીઓ પછી પેઢીઓ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દરેક પેઢીના લોકો” અથવા “લોકો દરેક પેઢીમાં” અથવા “દરેક સમયના લોકો.”

તેનો ડર રાખો

બીક રાખ્યા કરતા પણ વધારે મોટો અર્થ થાય છે. આનો અર્થ ઈશ્વરને માન, સન્માન આપવાનો અને આજ્ઞાપાલન.

તેમના ખભા સાથે

“તેમના ખભાનો અર્થ.” દર્શાવાની આ ભાષાની રીત છે એટલે કે ઈશ્વરનું સામર્થ્ય. (જુઓ: અર્થાલંકાર)

વિખેરાયેલા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આ કારણ (તેઓ) અલગ દિશાઓમાં વળી જવાનું થયું” અથવા “દૂર જતું રહેવું પડ્યું.”