# (મરિયમ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે.:) # અને અમૂક ભાષાઓ સામ્યતાવાળા શબ્દોનો ઉપયોગ કરતા નથી, આગળની કલમ કેવી રીતે લખી તે પર આધાર રાખતો. # તેમની દયા માટે આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરની દયા માટે” અથવા “તે દયા બતાવે છે” અથવા “તે દયાળું છે.” # લોકોની પેઢીઓ પછી પેઢીઓ આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દરેક પેઢીના લોકો” અથવા “લોકો દરેક પેઢીમાં” અથવા “દરેક સમયના લોકો.” # તેનો ડર રાખો બીક રાખ્યા કરતા પણ વધારે મોટો અર્થ થાય છે. આનો અર્થ ઈશ્વરને માન, સન્માન આપવાનો અને આજ્ઞાપાલન. # તેમના ખભા સાથે “તેમના ખભાનો અર્થ.” દર્શાવાની આ ભાષાની રીત છે એટલે કે ઈશ્વરનું સામર્થ્ય. (જુઓ: અર્થાલંકાર) # વિખેરાયેલા આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આ કારણ (તેઓ) અલગ દિશાઓમાં વળી જવાનું થયું” અથવા “દૂર જતું રહેવું પડ્યું.”