gu_tn/LUK/01/24.md

12 lines
980 B
Markdown

# તેની પત્ની
“ઝખાર્યાની પત્ની”
# પ્રસવ કરવો
“ગર્ભવતી થઈ” (યુ ડી બી). એ પ્રકારની લાગણીનો ઉપયોગ કરો કે લોકોને સ્વીકાર્ય હોય અને ધ્રુણા ઉત્પન ન કરે.
# આ જે પ્રભુએ મારા માટે કર્યું છે
આ એ પ્રકારની હકીકત છે કે પ્રભુએ તેને ગર્ભવતી બનાવી.
# સમયની રાહ જુઓ
આ પ્રકારના રૂઢીપ્રયોગનો અર્થ “બારીકાઈથી દયાપૂર્વક જોવું” અથવા “મારા પર દયા કરો” અથવા “મારા તરફ દયા દર્શાવવી.” (જુઓ: રૂઢીપ્રયોગ)