gu_tn/LUK/01/24.md

980 B

તેની પત્ની

“ઝખાર્યાની પત્ની”

પ્રસવ કરવો

“ગર્ભવતી થઈ” (યુ ડી બી). એ પ્રકારની લાગણીનો ઉપયોગ કરો કે લોકોને સ્વીકાર્ય હોય અને ધ્રુણા ઉત્પન ન કરે.

આ જે પ્રભુએ મારા માટે કર્યું છે

આ એ પ્રકારની હકીકત છે કે પ્રભુએ તેને ગર્ભવતી બનાવી.

સમયની રાહ જુઓ

આ પ્રકારના રૂઢીપ્રયોગનો અર્થ “બારીકાઈથી દયાપૂર્વક જોવું” અથવા “મારા પર દયા કરો” અથવા “મારા તરફ દયા દર્શાવવી.” (જુઓ: રૂઢીપ્રયોગ)