# તેની પત્ની “ઝખાર્યાની પત્ની” # પ્રસવ કરવો “ગર્ભવતી થઈ” (યુ ડી બી). એ પ્રકારની લાગણીનો ઉપયોગ કરો કે લોકોને સ્વીકાર્ય હોય અને ધ્રુણા ઉત્પન ન કરે. # આ જે પ્રભુએ મારા માટે કર્યું છે આ એ પ્રકારની હકીકત છે કે પ્રભુએ તેને ગર્ભવતી બનાવી. # સમયની રાહ જુઓ આ પ્રકારના રૂઢીપ્રયોગનો અર્થ “બારીકાઈથી દયાપૂર્વક જોવું” અથવા “મારા પર દયા કરો” અથવા “મારા તરફ દયા દર્શાવવી.” (જુઓ: રૂઢીપ્રયોગ)