gu_tn/LUK/01/14.md

16 lines
1.6 KiB
Markdown

# (ઝખાર્યા સાથે દૂત સતત વાત કરે છે:)
# માટે
“કેમ કે” અથવા “આના વધારામાં.” અમૂક ભાષાંતરમાં આ શબ્દ નથી.
# પ્રભુની નજરમાં તે મહાન છે
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પ્રભુને માટે તે મહાન કામો કરશે.”
# કડક પીણું
“આથાવાળું પીણું” અથવા “નશાઆથાવાળું પીણું.” આ બાબત પીધેલા લોકો માટે છે જેઓ લથડીયા ખાય છે.
# તે પવિત્ર આત્માથી ભરપૂર થાય છે
“પવિત્ર આત્મા તેને સામર્થ્ય આપશે” ધ્યાન રાખો કે જેમ અશુદ્ધ આત્મા કરે છે તેમ પવિત્ર આત્મા કરતા નથી.
# તેના માતાના ગર્ભમાં પણ
શબ્દ “સમાન” દર્શાવે છે કે આ ખાસ અચાનક થયેલ સમાચાર છે. લોકો પહેલા પણ પવિત્ર આત્માથી ભરપૂર થયા હતા, પણ કોઈએ પણ સાંભળ્યું ન હતું કે તાજું જન્મેલ બાળક પવિત્ર આત્મા પામ્યું.