gu_tn/JUD/01/24.md

1.9 KiB

તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા

જેમ કોઈ ચાલતા પથ્થરથી ઠોકર ખાય છે, તેમ જે ઈશ્વર આગળ પાપ કરે છે તે ઠોકર ખાય છે. વૈકલ્પિક અનુવાદ: "તેને મદદ કરતા રહોકે તે વિશ્વાસમાં હમેશા માટે રહે." (જુઓ: રૂપક)

અને પોતાના ગૌરવની સમક્ષ તમને રજૂ કરવા, છે

તેમનું ગૌરવતેજસ્વી પ્રકાશ દે છે જે તેમના મહાનતાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "અને તમને તેમના મહિમા માટે આનંદ અને ભજન કરવા માટે મદદ કરે."

પરમાનંદ સહિત નિર્દોષ

"પાપ વગર અને મહાન આનંદમાં." અથવા "અને તમારામાં કોઈ પાપ હશે નહિ અને તમે ખુબજ આનંદમાં રહેશો"

એટલે આપણા ઉધ્ધારનાર એકલા ઈશ્વરને, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા,

"એકલા જ ઈશ્વર, જેમણે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા બચાવ્યા."

મહત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ હોજો. આમીન

ઈશ્વરને હમેશાં મહિમા,પૂરો અધિકાર અને સંપૂર્ણ અખત્યાર હતા, છે અને રહેશે.