# તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા જેમ કોઈ ચાલતા પથ્થરથી ઠોકર ખાય છે, તેમ જે ઈશ્વર આગળ પાપ કરે છે તે ઠોકર ખાય છે. વૈકલ્પિક અનુવાદ: "તેને મદદ કરતા રહોકે તે વિશ્વાસમાં હમેશા માટે રહે." (જુઓ: રૂપક) # અને પોતાના ગૌરવની સમક્ષ તમને રજૂ કરવા, છે તેમનું ગૌરવતેજસ્વી પ્રકાશ દે છે જે તેમના મહાનતાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "અને તમને તેમના મહિમા માટે આનંદ અને ભજન કરવા માટે મદદ કરે." # પરમાનંદ સહિત નિર્દોષ "પાપ વગર અને મહાન આનંદમાં." અથવા "અને તમારામાં કોઈ પાપ હશે નહિ અને તમે ખુબજ આનંદમાં રહેશો" # એટલે આપણા ઉધ્ધારનાર એકલા ઈશ્વરને, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, "એકલા જ ઈશ્વર, જેમણે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા બચાવ્યા." # મહત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ હોજો. આમીન ઈશ્વરને હમેશાં મહિમા,પૂરો અધિકાર અને સંપૂર્ણ અખત્યાર હતા, છે અને રહેશે.