gu_tn/JUD/01/24.md

21 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા
જેમ કોઈ ચાલતા પથ્થરથી ઠોકર ખાય છે, તેમ જે ઈશ્વર આગળ પાપ કરે છે તે ઠોકર ખાય છે. વૈકલ્પિક અનુવાદ: "તેને મદદ કરતા રહોકે તે વિશ્વાસમાં હમેશા માટે રહે." (જુઓ: રૂપક)
# અને પોતાના ગૌરવની સમક્ષ તમને રજૂ કરવા, છે
તેમનું ગૌરવતેજસ્વી પ્રકાશ દે છે જે તેમના મહાનતાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "અને તમને તેમના મહિમા માટે આનંદ અને ભજન કરવા માટે મદદ કરે."
# પરમાનંદ સહિત નિર્દોષ
"પાપ વગર અને મહાન આનંદમાં." અથવા "અને તમારામાં કોઈ પાપ હશે નહિ અને તમે ખુબજ આનંદમાં રહેશો"
# એટલે આપણા ઉધ્ધારનાર એકલા ઈશ્વરને, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા,
"એકલા જ ઈશ્વર, જેમણે આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા બચાવ્યા."
# મહત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ હોજો. આમીન
ઈશ્વરને હમેશાં મહિમા,પૂરો અધિકાર અને સંપૂર્ણ અખત્યાર હતા, છે અને રહેશે.