gu_tn/JUD/01/05.md

1.8 KiB

હું તમને યાદ કરાવવા ચાહું છું

"હું ચાહું છું કે તમે યાદ કરો"

તમને બધું ખબર છે

યહૂદા મુખ્યત્વે મૂસાના લખાણોનો ઉલ્લેખ કરે છે જે તેમને શીખવવામાં આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર "તમે જણો છો મૂસના લખાણ વિષે." (જુઓ: સ્પષ્ટ અને અભિપ્રેત)

પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યો

"પ્રભુએ ઈસ્રાએલીઓને મિસર માંથી પ્રાચીન કાળમાં બચાવ કર્યો"

પરંતુ તે પછી

"ત્યાર પછી" અથવા "પછી કંઈક થયું છે"

...તેઓનો પોતાનો અધિકાર

દૂતોને જે તેમની પદવી અને અધિકાર જાળવી રાખ્યો નહિ.

તેઓએ પોતાનું સ્થાન છોડી દીધું

"તેઓએ તેમના પોતાના સોંપેલ સ્થળોને છોડી દીધા"

તેઓને ઈશ્વરે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે

ઈશ્વરે આ દૂતોનો અંધકારના બંધનમાં રાખ્યા છે."

...મોટો દિવસ

અંતિમ દિવસે જયારે ઈશ્વર બધા લોકોનો ન્યાય કરશે.