gu_tn/JUD/01/05.md

33 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હું તમને યાદ કરાવવા ચાહું છું
"હું ચાહું છું કે તમે યાદ કરો"
# તમને બધું ખબર છે
યહૂદા મુખ્યત્વે મૂસાના લખાણોનો ઉલ્લેખ કરે છે જે તેમને
શીખવવામાં આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર "તમે જણો છો મૂસના લખાણ વિષે." (જુઓ: સ્પષ્ટ અને
અભિપ્રેત)
# પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યો
"પ્રભુએ ઈસ્રાએલીઓને મિસર માંથી પ્રાચીન કાળમાં બચાવ કર્યો"
# પરંતુ તે પછી
"ત્યાર પછી" અથવા "પછી કંઈક થયું છે"
# ...તેઓનો પોતાનો અધિકાર
દૂતોને જે તેમની પદવી અને અધિકાર જાળવી રાખ્યો નહિ.
# તેઓએ પોતાનું સ્થાન છોડી દીધું
"તેઓએ તેમના પોતાના સોંપેલ સ્થળોને છોડી દીધા"
# તેઓને ઈશ્વરે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે
ઈશ્વરે આ દૂતોનો અંધકારના બંધનમાં રાખ્યા છે."
# ...મોટો દિવસ
અંતિમ દિવસે જયારે ઈશ્વર બધા લોકોનો ન્યાય કરશે.