# હું તમને યાદ કરાવવા ચાહું છું "હું ચાહું છું કે તમે યાદ કરો" # તમને બધું ખબર છે યહૂદા મુખ્યત્વે મૂસાના લખાણોનો ઉલ્લેખ કરે છે જે તેમને શીખવવામાં આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર "તમે જણો છો મૂસના લખાણ વિષે." (જુઓ: સ્પષ્ટ અને અભિપ્રેત) # પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યો "પ્રભુએ ઈસ્રાએલીઓને મિસર માંથી પ્રાચીન કાળમાં બચાવ કર્યો" # પરંતુ તે પછી "ત્યાર પછી" અથવા "પછી કંઈક થયું છે" # ...તેઓનો પોતાનો અધિકાર દૂતોને જે તેમની પદવી અને અધિકાર જાળવી રાખ્યો નહિ. # તેઓએ પોતાનું સ્થાન છોડી દીધું "તેઓએ તેમના પોતાના સોંપેલ સ્થળોને છોડી દીધા" # તેઓને ઈશ્વરે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે ઈશ્વરે આ દૂતોનો અંધકારના બંધનમાં રાખ્યા છે." # ...મોટો દિવસ અંતિમ દિવસે જયારે ઈશ્વર બધા લોકોનો ન્યાય કરશે.