gu_tn/JUD/01/01.md

1.3 KiB

યહૂદા, એક સેવક

યાકૂબનો ભાઈ યહૂદા. વૈકલ્પિક ભાષાંતર: "હું યહૂદા, એક સેવક." (જુઓ: નામોનું ભાષાંતર)

અને યાકૂબનો ભાઈ

યાકૂબ અને યહૂદા ઈસુના સાવકા ભાઈઓ છે.

ઈશ્વર પિતામાં વ્હાલા

"ઈશ્વર પિતા તમને પ્રેમ કરે છે"

અને ઈસુ ખ્રિસ્તને માટે રાખી મૂકવામાં આવેલા

"અને હવે સુરક્ષિત છે કે તેઓ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખે છે"

તમારા પર દયા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ

"તમે" બધા ખ્રિસ્તીઓના સંબંધમાં છે જેઓ આ પત્ર મેળવવાના હતા. વૈકલ્પિક ભાષાંતર: "તમારા પર દયા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ." (જુઓ: તમેનું રૂપ કયું)