gu_tn/JUD/01/01.md

17 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# યહૂદા, એક સેવક
યાકૂબનો ભાઈ યહૂદા. વૈકલ્પિક ભાષાંતર: "હું યહૂદા, એક સેવક." (જુઓ: નામોનું ભાષાંતર)
# અને યાકૂબનો ભાઈ
યાકૂબ અને યહૂદા ઈસુના સાવકા ભાઈઓ છે.
# ઈશ્વર પિતામાં વ્હાલા
"ઈશ્વર પિતા તમને પ્રેમ કરે છે"
# અને ઈસુ ખ્રિસ્તને માટે રાખી મૂકવામાં આવેલા
"અને હવે સુરક્ષિત છે કે તેઓ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખે છે"
# તમારા પર દયા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ
"તમે" બધા ખ્રિસ્તીઓના સંબંધમાં છે જેઓ આ પત્ર મેળવવાના હતા. વૈકલ્પિક ભાષાંતર: "તમારા પર દયા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ." (જુઓ: તમેનું રૂપ કયું)