# યહૂદા, એક સેવક યાકૂબનો ભાઈ યહૂદા. વૈકલ્પિક ભાષાંતર: "હું યહૂદા, એક સેવક." (જુઓ: નામોનું ભાષાંતર) # અને યાકૂબનો ભાઈ યાકૂબ અને યહૂદા ઈસુના સાવકા ભાઈઓ છે. # ઈશ્વર પિતામાં વ્હાલા "ઈશ્વર પિતા તમને પ્રેમ કરે છે" # અને ઈસુ ખ્રિસ્તને માટે રાખી મૂકવામાં આવેલા "અને હવે સુરક્ષિત છે કે તેઓ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખે છે" # તમારા પર દયા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ "તમે" બધા ખ્રિસ્તીઓના સંબંધમાં છે જેઓ આ પત્ર મેળવવાના હતા. વૈકલ્પિક ભાષાંતર: "તમારા પર દયા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ." (જુઓ: તમેનું રૂપ કયું)