gu_tn/JHN/20/03.md

7 lines
567 B
Markdown

# મરિયમેં પિતર અને યોહાનને કહ્યું કે કોઈ ઈસુના શબને લઈ ગયું છે.
# બીજા શિષ્યો
યોહાન પોતાનું નામ કહ્યા વિના શિષ્યો એમ કહે છે એ રીતે તે પોતે દીનતા બતાવે છે.
# શણના કપડામાં
ઈસુના શબને જે કપડામાં દફનાવવામાં આવ્યું હતું તે.