# મરિયમેં પિતર અને યોહાનને કહ્યું કે કોઈ ઈસુના શબને લઈ ગયું છે. # બીજા શિષ્યો યોહાન પોતાનું નામ કહ્યા વિના શિષ્યો એમ કહે છે એ રીતે તે પોતે દીનતા બતાવે છે. # શણના કપડામાં ઈસુના શબને જે કપડામાં દફનાવવામાં આવ્યું હતું તે.